Wednesday, April 26, 2006

ગુજરાતી + English Blog

ગુજરાતી મા એસ. એસ. સી. પાસ કરીને 23 વરસ થયા પછી માતૃભાષા માં લખવાનું નહીવત્ રહયુ છે. એમાંય keyboard use કરીને computer પર વેબ સાઈટ માં લખવું ભેજાની કઢી કરવા બરોબરનુ કામ. પણ નવરાં બેસી બૈરાં જોડે સાસ બહુ ની સીરીયલ જોવા કરતા સારું લાગે છે. કમ સે કમ માથાના દુખાવાની ગોળી ના પૈસા ની બચત થાય છે.

3 Comments:

At 6:49 PM, Blogger SV said...

Welcome to the world of blogging and especially in Gujarati. - SV ( http://forsv.com/guju/ )

 
At 6:50 PM, Blogger SV said...

I have included your blog in Samelan, a collection of all Gujarati blogs. - SV ( http://www.forsv.com/samelan/ )

 
At 6:35 PM, Blogger Narendra said...

Smart.
I agree with you
Narendra

 

Post a Comment

<< Home